નીચે એક સામાન્ય માનવીનું $ECG$ આપેલ છે. તેના કયા ઘટકનું અર્થઘટન નીચે યોગ્ય રીતે કરવામાં આવ્યું છે?

  • A
    શિખર $P$ અને શિખર $R$ સાથે મળીને - સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર
  • B
    શિખર $P -$ માત્ર ડાબા કર્ણકના સંકોચનની શરૂઆત
  • C
    સંકુલ $QRS -$ એક સંપૂર્ણ નાડી (પલ્સ)
  • D
    શિખર $T -$ કુલ હૃદયના સંકોચનની શરૂઆત

Explore More

Similar Questions

કાળા કાગળ પર બે સફેદ ટપકાં $1 \, mm$ ના અંતરે છે. તેમને $3 \, mm$ ના કીકીના વ્યાસવાળી આંખ વડે જોવામાં આવે છે. આ ટપકાં આંખ દ્વારા જોઈ શકાય તેવું મહત્તમ અંતર આશરે કેટલું હશે? $(\lambda = 500 \, nm)$

$\theta=30^{\circ}$ ના ઢળતા ખરબચડા સમતલ પર મૂકેલા બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $F$ બળ લગાડીને ઉપરની તરફ ધકેલી શકાય છે. જો ઢળતા સમતલનો ખૂણો વધારીને $\theta=60^{\circ}$ કરવામાં આવે,તો તે જ બ્લોકને સમાન મૂલ્યના બળ $F$ વડે નીચે સરકતો અટકાવી શકાય છે. બ્લોક અને ઢળતા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

પાંચ કેપેસિટર,દરેકનું કેપેસિટન્સ $C$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $P$ અને $R$ વચ્ચેના સમતુલ્ય કેપેસિટન્સ અને $P$ અને $Q$ વચ્ચેના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

એક ચોક્કસ ગ્રહ પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય $2 \, km/s$ છે. તો તેની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહ માટે કક્ષીય ઝડપનું મૂલ્ય કેટલું હશે?

વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo