નીચે આપેલા બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ $Cl_2$ અણુમાં સહસંયોજક ત્રિજ્યા એ ક્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II:$ ઋણાયન પ્રજાતિની ત્રિજ્યા હંમેશા તેના પિતૃ પરમાણુની ત્રિજ્યા કરતા મોટી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

તત્વોની એવી જોડી ઓળખો કે જેમાં પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત મહત્તમ હોય.

આયનીય ત્રિજ્યા એ

તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા $(r)$ માં ખોટો ક્રમ પસંદ કરો $:$

આપેલા તત્વોની સહસંયોજક ત્રિજ્યાનો વધતો ક્રમ ઓળખો: $(I) Ti, (II) Ca, (III) Sc$.

નીચેનામાંથી કોનું કદ સૌથી ઓછું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo