ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડનું મંદ નાઈટ્રિક એસિડ $(HNO_3)$ સાથે ઓક્સિડેશન કરવાથી સેકેરિક એસિડ બને છે. આ પ્રક્રિયા પુષ્ટિ કરે છે કે ગ્લુકોઝમાં:

  • A
    ચાર પ્રાથમિક આલ્કોહોલિક સમૂહો છે
  • B
    બે પ્રાથમિક આલ્કોહોલિક સમૂહો છે
  • C
    એક પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ છે
  • D
    પાંચ હાઈડ્રોક્સિલ સમૂહો છે

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝના દરેક અણુના સંશ્લેષણમાં સમાવેશ થાય છે:

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સ્ટાર્ચ અને સેલ્યુલોઝ વચ્ચેનો મૂળભૂત બંધારણીય તફાવત શું છે?

ઓસાઝોન (osazone) બનાવવા માટે,જરૂરી અસરકારક બંધારણીય એકમ કયું છે?

એક એલ્ડોપેન્ટોઝની $4HIO_4$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજો મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo