ગ્લિસરોલનો ઉપયોગ નીચેનામાંથી કયા કિસ્સામાં થતો નથી?

  • A
    વિસ્ફોટક બનાવવા માટે
  • B
    શેવિંગ સોપ બનાવવા માટે
  • C
    પાણી માટે એન્ટિફ્રીઝ તરીકે
  • D
    એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે

Explore More

Similar Questions

કાર્બનિક અણુના $3D$ નિરૂપણમાં,કયું મોડેલ પરમાણુનું કદ દર્શાવે છે?

નીચેના વિધાનો માટે ખરા કે ખોટા જણાવો:
$(i)$ કાર્બનિક સંયોજન સૌપ્રથમ એફ. વોહલર દ્વારા સંશ્લેષિત કરવામાં આવ્યું હતું.
$(ii)$ બર્ઝેલિયસે જણાવ્યું હતું કે સજીવોમાં કોઈ રહસ્યમય બળ અસ્તિત્વ ધરાવે છે.
$(iii)$ $1828$ માં વોહલરે અકાર્બનિક સંયોજનમાંથી કાર્બનિક સંયોજન તૈયાર કર્યું,તે સમયે જીવનશક્તિનો સિદ્ધાંત (Vital Force Theory) સ્વીકારવામાં આવ્યો હતો.
$(iv)$ કોલ્બેએ એસિટિક એસિડ અને બર્થલોટે મિથેન તૈયાર કર્યું.

કાર્બનિક અણુના 3D નિરૂપણમાં ઘન વેજ (solid wedge) અને તૂટક વેજ (dashed wedge) સંજ્ઞાઓ શું સૂચવે છે?

કાર્બનિક અણુઓના ત્રિ-પરિમાણીય $(3-D)$ નિરૂપણની સમજૂતી આપો અને ઉદાહરણો આપો.

કાર્બનિક રસાયણવિજ્ઞાનનું મહત્વ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo