$H$-પરમાણુના કિસ્સામાં $K$-કોષથી $N$-કોષમાં જતાં :

  • A
    $K.E.$ ઘટે છે
  • B
    કુલ ઉર્જા ઘટે છે
  • C
    સ્થિતિ ઉર્જા ઘટે છે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર જાય છે,તેમ તેની ઉર્જા:

હાઈડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ-ઊર્જા $+0.85 \, eV$ છે. જ્યારે તે ભૂમિ અવસ્થામાં પાછો ફરે,ત્યારે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા $eV$ માં કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $n = 3$ થી $n = 2$ માં કૂદકો મારે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની ઊર્જા અને આવૃત્તિની ગણતરી કરો.

જ્યારે બે સ્થિર અવસ્થાઓ વચ્ચે સંક્રમણ થાય છે જેની ઉર્જામાં $\Delta E$ જેટલો તફાવત હોય,ત્યારે વિકિરણની આવૃત્તિનું મૂલ્ય શું છે?

$H$ પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-13.6 \ eV$ છે. $Be^{3+}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય (માન) $.......... \ eV$ છે $(\text{નજીકનો }\ \text{પૂર્ણાંક }\ \text{મૂલ્ય})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo