રેડિયોએક્ટિવ $C^{14}$ નો અર્ધ-આયુષ્ય સમય $5760 \ years$ છે. $200 \ mg$ $C^{14}$ નો નમૂનો કેટલા વર્ષોમાં ઘટીને $25 \ mg$ થશે?

  • A
    $11520$
  • B
    $23040$
  • C
    $5760$
  • D
    $17280$

Explore More

Similar Questions

$^{14}C$ નો અર્ધ-આયુષ્ય સમય $5760 \ years$ છે. $^{14}C$ ધરાવતા $100 \ mg$ નમૂનાનું પ્રમાણ ઘટીને $25 \ mg$ થતા ......... $years$ લાગે છે.

એક તત્વનો અર્ધ-આયુષ્ય સમય $1600 \ years$ છે. $6400 \ years$ પછી બાકી રહેલા દળનો અંશ કેટલો હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $15$ મિનિટ છે. $1$ કલાક પછી $50$ ગ્રામ પદાર્થમાંથી આ રેડિયોએક્ટિવ પદાર્થનો કેટલા ગ્રામ જથ્થો ક્ષય પામશે?

$50 \ minutes$ પછી $_{53}I^{128}$ $(t_{1/2} = 25 \ minutes)$ નો કેટલો જથ્થો બાકી રહેશે?

એક રેડિયોએક્ટિવ આઇસોટોપનો અર્ધ-આયુષ્ય સમય $3 \ hours$ છે. જો આઇસોટોપનું પ્રારંભિક દળ $256 \ g$ હોય,તો $18 \ hours$ પછી બાકી રહેલા અવિભંજિત દળનું મૂલ્ય ....... $g$ થશે. ($.0$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo