એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \ min$ છે. જ્યારે તે $33\%$ વિઘટિત થાય અને $67\%$ વિઘટિત થાય તે સમયગાળા વચ્ચેનો તફાવત આશરે ........... $min$ છે.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

$^{131}I$ નો અર્ધ-આયુષ્ય સમય $8 \, days$ છે. $t = 0$ સમયે $^{131}I$ નો નમૂનો આપેલ હોય,તો આપણે કહી શકીએ કે

એક રેડિયોએક્ટિવ નમૂનામાં $1.414 \times 10^6$ સક્રિય ન્યુક્લિયસ છે. જો તેઓ $10 \text{ min}$ માં ઘટીને $10^6$ થઈ જાય,તો આ નમૂનાનો અર્ધ-આયુષ્ય સમય ....... $\text{min}$ હશે.

જો રેડિયમનો રેડિયોએક્ટિવ ક્ષય અચળાંક $1.07 \times 10^{-4}$ પ્રતિ વર્ષ હોય,તો તેનો અર્ધ-આયુષ્ય સમય આશરે ......... $years$ જેટલો થાય.

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \text{ મિનિટ}$ છે. $........ \text{ મિનિટ}$ સમયમાં,પદાર્થની એક્ટિવિટી તેના પ્રારંભિક મૂલ્યના $\left(\frac{1}{16}\right)^{th}$ ભાગ જેટલી ઘટી જાય છે.

$\alpha$-ક્ષય અનુભવતા રેડિયોએક્ટિવ નમૂનાનું અર્ધ-આયુષ્ય $1.4 \times 10^{17} \; s$ છે. જો નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા $2.0 \times 10^{21}$ હોય,તો નમૂનાની એક્ટિવિટી આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo