અચળ દબાણે એક દ્રઢ દ્વિપરમાણ્વિક વાયુને ઉષ્મા આપવામાં આવે છે. $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5: 7: 2$
  • B
    $7: 5: 2$
  • C
    $2: 5: 7$
  • D
    $5: 2: 7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે? "આદર્શ વાયુની આંતરિક ઉર્જા ..........."

પિસ્ટન ધરાવતા બે સિલિન્ડર $A$ અને $B$ માં $303 \ K$ તાપમાને સમાન જથ્થામાં આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ ભરેલો છે. સિલિન્ડર $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે અને સિલિન્ડર $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો સિલિન્ડર $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $49 \ K$ હોય,તો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($K$ માં)?

થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ એટલે શું?

$3 \times 10^5 \text{ Pa}$ દબાણે એક ગ્રામ પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય છે. જો આ અવસ્થા પરિવર્તન દરમિયાન પૂરી પાડવામાં આવેલી ઉષ્માના $10\%$ ભાગનો ઉપયોગ કદમાં $1600 \text{ cm}^3$ નો વધારો કરવા માટે થતો હોય, તો આ પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $(\eta)$ અને રેફ્રિજરેટરના પરફોર્મન્સ ગુણાંક $(\beta)$ વચ્ચેનો સંબંધ શું છે,જે સમાન તાપમાન વચ્ચે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo