એસિડ અને બેઇઝના તટસ્થીકરણની ઉષ્મા ક્યારે સૌથી વધુ હોય છે?

  • A
    એસિડ અને બેઇઝ બંને નિર્બળ હોય
  • B
    એસિડ અને બેઇઝ બંને પ્રબળ હોય
  • C
    એસિડ પ્રબળ અને બેઇઝ નિર્બળ હોય
  • D
    એસિડ નિર્બળ અને બેઇઝ પ્રબળ હોય

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો:
$2 A_{2(g)} + B_{2(g)} \xrightarrow{T(K)} 2 A_2 B_{(g)} + 600 \ kJ$
$A_2 B_{(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $(\Delta_f H^{\circ})$ કેટલી છે?

કઈ ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા સાચી છે?

$A_{2}$,$B_{2}$ અને $AB$ ની બંધ એન્થાલ્પીનો ગુણોત્તર $2:1:2$ છે. જો $AB$ ના નિર્માણની એન્થાલ્પી $-100 \ kJ \ mol^{-1}$ હોય,તો $B_{2}$ ની બંધ એન્થાલ્પી કેટલી થાય?

$298 \ K$ અને અચળ દબાણે $C_2H_{2(g)}$ અને $C_6H_{6(g)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $230 \ kJ \ mol^{-1}$ અને $85 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે ઉષ્મામાં થતો ફેરફાર શું હશે?
$3 \ C_2H_{2(g)} \rightarrow C_6H_{6(g)}$

જો $H_{2(g)} + 1/2 O_{2(g)} \to H_2O_{(g)}; \Delta H_1$ અને $H_{2(g)} + 1/2 O_{2(g)} \to H_2O_{(l)}; \Delta H_2$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo