અમીબા પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે?

  • A
    ખોટા પગ (pseudopodia) બનાવીને
  • B
    પક્ષ્મો (cilia) નો ઉપયોગ કરીને
  • C
    કશા (flagella) નો ઉપયોગ કરીને
  • D
    સ્પર્શકો (tentacles) નો ઉપયોગ કરીને

Explore More

Similar Questions

સાચું વાક્ય શોધો.

વનસ્પતિ કોષોમાં મોટા કદની રસધાનીઓ શા માટે હોય છે?

કોષીય અંગિકાઓ કે જેઓ પોતાનું $DNA$ અને રીબોઝોમ્સ ધરાવે છે તે કઈ છે?

નીચેનામાંથી કોની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી નથી?

નીચે આપેલા વર્ણનો માટે કોષનો પ્રકાર ઓળખો અને દરેક માટે એક લાક્ષણિકતા લખો:
$(i)$ મોટી રસધાની,કોષકેન્દ્ર પરિઘ તરફ ધકેલાયેલું હોય છે.
$(ii)$ કોષ ખૂબ જ મંદ માધ્યમમાં પણ ફાટતો નથી.
$(iii)$ કોષકેન્દ્રીય વિસ્તાર સુસ્પષ્ટ હોતો નથી અને તેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo