વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે?

  • A
    ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે.
  • B
    ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • C
    ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળથી સ્વતંત્ર છે.
  • D
    ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળના વર્ગના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

કાગળના સમતલમાં $L \; m$ બાજુ ધરાવતી એક ચોરસ સપાટીને સમાન વિદ્યુતક્ષેત્ર $E \; (V/m)$ માં મૂકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસની આડી બાજુ સાથે $\theta$ ખૂણે તે જ સમતલમાં કાર્યરત છે. સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ,$V \cdot m$ એકમમાં,કેટલું હશે?

$a$ બાજુવાળા ઘનના ખૂણા પર $q$ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તો ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક વિદ્યુતભારીત પદાર્થ સાથે વિદ્યુત ફ્લક્સ $\phi$ સંકળાયેલું છે. હવે આ પદાર્થને એક ધાતુના પાત્રની અંદર મૂકવામાં આવે છે. પાત્રની બહાર વિદ્યુત ફ્લક્સ $\phi$ કેટલું હશે?

આકૃતિમાં,એક $+Q$ વિદ્યુતભાર ઘનના એક ખૂણા પર મૂકવામાં આવ્યો છે. $+Q$ વિદ્યુતભારને કારણે ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$a$ ત્રિજ્યા ધરાવતી એક અર્ધગોળાકાર સપાટીને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની સપાટ સપાટી શિરોલંબ સાથે $\pi /4$ નો ખૂણો બનાવે. અર્ધગોળાની અંદર કોઈ વિદ્યુતભાર નથી. અર્ધગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo