ટેટ્રાસાયનોઈથિલિન $(CN)_2C=C(CN)_2$ ના અણુમાં કેટલા $\sigma$ અને $\pi$ બંધ હોય છે?

  • A
    નવ $\sigma$ અને નવ $\pi$
  • B
    પાંચ $\sigma$ અને નવ $\pi$
  • C
    નવ $\sigma$ અને સાત $\pi$
  • D
    પાંચ $\sigma$ અને આઠ $\pi$

Explore More

Similar Questions

$\pi$-બંધ કઈ કક્ષકોના સંમિશ્રણથી અને ક્યારે બને છે?

નીચેનામાંથી કયું શૂન્ય ઓવરલેપ (zero overlap) દર્શાવે છે?

જો આંતરકેન્દ્રીય અક્ષ $z$ હોય,તો નીચેનામાંથી કયું ઓવરલેપિંગ $\sigma$ બંધ આપે છે?

Difficult
View Solution

બેન્ઝીનમાં હાજર સિગ્મા $(\sigma)$ અને પાઈ $(\pi)$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo