સુક્રોઝ $C_{12}H_{22}O_{11}$ ના એક મોલમાં કેટલા પરમાણુઓ હોય છે?

  • A
    $45 \times 6.022 \times 10^{23}$ પરમાણુ/મોલ
  • B
    $5 \times 6.022 \times 10^{23}$ પરમાણુ/મોલ
  • C
    $12 \times 6.022 \times 10^{23}$ પરમાણુ/મોલ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

મહેશ સુરેશને તેના જન્મદિવસ પર $0.1$ મોલની ડાયમંડ રીંગ ભેટમાં આપે છે. તેણે કેટલા ગ્રામ ડાયમંડ ભેટમાં આપ્યો?

જો પાણીની ઘનતા $1 \,g \,cm^{-3}$ હોય, તો તેના $1$ અણુ દ્વારા રોકાયેલું કદ કેટલું હશે?

$STP$ પર $112 \ cm^3$ $CH_4$ વાયુનું દળ ............. $g$ છે.

$^{12}C$ ના એક પરમાણુનું દળ ગ્રામમાં કેટલું થશે?

$5.4 \ g$ યુરિયામાં કેટલા મોલ રહેલા છે? (મોલર દળ $= 60 \ g/mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo