$268 \, K$ તાપમાને પાણીને થીજી જતું અટકાવવા માટે $10 \, L$ પાણીની ટાંકીમાં કેટલા ગ્રામ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવો જોઈએ? ($K_f = 1.86 \, K \, kg \, mol^{-1}$,પાણીની ઘનતા $1 \, kg/L$ છે)

  • A
    $880.07$
  • B
    $899.04$
  • C
    $886.02$
  • D
    $868.06$

Explore More

Similar Questions

$A$ ના $4 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણનું ઠારબિંદુ $B$ ના $10 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણના ઠારબિંદુ જેટલું છે. જો $A$ નું આણ્વીય દળ $60$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું હશે?

$1.8 \ g$ ફ્રુક્ટોઝને $2 \ kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $(k_f = 1.86 \ K \ kg \ mol^{-1})$ શોધો. ($^\circ C$ માં)

નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

જો અબાષ્પશીલ દ્રાવ્યના $0.4 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $1.8 \ K$ હોય,તો દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો.

$1000 \ g$ $1,4$-ડાયઓકઝેન માટે,ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 4.9 \ K \ kg \ mol^{-1}$ છે. ડાયઓકઝેનમાં બનાવેલા $0.001 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo