જો અંકોનું પુનરાવર્તન ન કરવામાં આવે,તો $2, 0, 4, 3, 8$ અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય?

  • A
    $96$
  • B
    $120$
  • C
    $144$
  • D
    $14$

Explore More

Similar Questions

$ROSE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને $4$ અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય,અર્થપૂર્ણ કે અર્થહીન,જેમાં અક્ષરોનું પુનરાવર્તન ન થતું હોય?

$INDEPENDENCE$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા શોધો. આમાંથી કેટલી ગોઠવણીઓમાં શબ્દો $I$ થી શરૂ થાય છે અને $P$ પર સમાપ્ત થાય છે?

$4! - 3!$ ની કિંમત શોધો.

$CALCULATE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી દરેક શબ્દ વ્યંજનથી શરૂ થાય અને વ્યંજન પર જ પૂરો થાય?

એક કારમાં આગળની સીટ પર $2$ વ્યક્તિ અને પાછળની સીટ પર $1$ વ્યક્તિ બેસી શકે છે. જો $6$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ ડ્રાઇવિંગ કરી શકતી હોય,તો કારને ભરવાની રીતોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo