વનસ્પતિમાં પાણીના વહન માટે જવાબદાર બળોના મૂલ્યનો સાચો ક્રમ ઓળખો.

  • A
    આશૂનતા દાબ > અભિસરણ દાબ > મૂળ દાબ > બાષ્પોત્સર્જન ખેંચાણ
  • B
    બાષ્પોત્સર્જન ખેંચાણ > આસંજન બળ > સહસંજન બળ > મૂળ દાબ
  • C
    મૂળ દાબ > આસંજન બળ > બાષ્પોત્સર્જન ખેંચાણ > જલક્ષમતા
  • D
    અંતઃચૂષણ બળ > બાષ્પોત્સર્જન ખેંચાણ > મૂળ દાબ > આસંજન બળ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં પાણીના વહન અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા વિધાનો સાચા કે ખોટા છે?
$I.$ ધન જળસ્થિતિક દબાણને ટર્ગોર દબાણ કહેવામાં આવે છે.
$II.$ કોષરસના કદમાં વધારો અટકાવવા માટે દીવાલ દબાણ કાર્ય કરે છે.
$III.$ પ્રસરણ વાયુઓ કરતા પ્રવાહીમાં વધુ ઝડપી હોય છે.
$IV.$ અર્ધ-પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના પ્રસરણને અંતઃચૂષણ કહેવામાં આવે છે.
$V.$ આસૃતિ એ પદાર્થનું હલનચલન છે,જે પ્રસરણ ઢાળની દિશામાં થાય છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ સંસક્તિ (Cohesion)$(i)$ પ્રવાહી અવસ્થામાં વધુ આકર્ષણ
$(b)$ આસક્તિ (Adhesion)$(ii)$ પાણીના અણુઓ વચ્ચે પરસ્પર આકર્ષણ
$(c)$ પૃષ્ઠતાણ (Surface tension)$(iii)$ પ્રવાહી સ્વરૂપે પાણીનો વ્યય
$(d)$ બિંદુત્સવેદન (Guttation)$(iv)$ ધ્રુવીય સપાટીઓ તરફ આકર્ષણ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

રિંગિંગ પ્રયોગ (Ringing experiment) શેની સાથે સંબંધિત છે?

એપોપ્લાસ્ટિક માર્ગ દરમિયાન નીચેનામાંથી શું જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo