આવર્ત ગતિ દર્શાવતું વિધેય ઓળખો.

  • A
    $e^{-\omega t}$
  • B
    $e^{\omega t}$
  • C
    $\log_{e}(\omega t)$
  • D
    $\sin \omega t + \cos \omega t$

Explore More

Similar Questions

જો સરળ આવર્તગતિનું સમીકરણ $x = 0.01 \sin 100\pi (t + 0.05)$ હોય,તો તેનો આવર્તકાળ $\text{sec}$ માં કેટલો થાય?

$SHM$ નો કંપવિસ્તાર વ્યાખ્યાયિત કરો અને એક જ આકૃતિમાં બે અલગ-અલગ કંપવિસ્તાર ધરાવતા બે અલગ-અલગ $SHM$ દોરો.

સમયગાળા $(T)$ અને કોણીય આવૃત્તિ $(\omega)$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ લખો.

એક કણ $A$ કંપવિસ્તાર સાથે $SHM$ કરે છે. એક આવર્તકાળમાં કણ દ્વારા કાપેલું અંતર કેટલું હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિ સ્થાનાંતર વિધેય $x(t) = A \cos (\omega t + \phi)$ દ્વારા વર્ણવવામાં આવે છે. જો કણનું પ્રારંભિક $(t = 0)$ સ્થાન $1 \; cm$ હોય અને તેનો પ્રારંભિક વેગ $\omega \; cm/s$ હોય,તો તેનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા કોણ કેટલા હશે? કણની કોણીય આવૃત્તિ $\pi \; s^{-1}$ છે. જો કોસાઇન વિધેયને બદલે,આપણે $SHM$ નું વર્ણન કરવા માટે સાઇન વિધેય પસંદ કરીએ: $x = B \sin (\omega t + \alpha)$,તો ઉપરની પ્રારંભિક શરતો સાથે કણનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo