આપેલ આકૃતિઓને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A \rightarrow$ અપરિમિત પુષ્પવિન્યાસ,$B \rightarrow$ જાયોંગધર,$C \rightarrow$ અક્ષવર્તી જરાયુવિન્યાસ,$D \rightarrow$ બીજપત્ર
  • B
    $A \rightarrow$ કુંતલાકાર પુષ્પવિન્યાસ,$B \rightarrow$ પરિજાયા,$C \rightarrow$ મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ,$D \rightarrow$ ભ્રૂણપોષ
  • C
    $A \rightarrow$ પરિમિત પુષ્પવિન્યાસ,$B \rightarrow$ અધોજાયા,$C \rightarrow$ અક્ષવર્તી જરાયુવિન્યાસ,$D \rightarrow$ એલ્યુરોન સ્તર
  • D
    $A \rightarrow$ પરિમિત પુષ્પવિન્યાસ,$B \rightarrow$ અધોજાયા,$C \rightarrow$ મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ,$D \rightarrow$ એલ્યુરોન સ્તર

Explore More

Similar Questions

વ્યાવૃત્ત (Twisted) કલિકાન્તર વિન્યાસ $......$ માં જોવા મળે છે.

અત્યંત મરુદભિદ (xerophytic) સ્થિતિ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

$Heteromery$ શ્રેણી માટે નીચેનામાંથી શું સાચું છે?

ખોટી જોડ પસંદ કરો.

બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ નીચેના કૉલમ જોડો :
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. થેલેમીફ્લોરી$i$. સ્ત્રીકેસર હંમેશા બે ની સંખ્યામાં
$B$. કેલિસિફ્લોરી$ii$. બીજાશય ઉચ્ચસ્થ
$C$. બાયકાપેલિટી$iii$. પુષ્પાસન કપ આકારનું
$D$. ઇન્ફીરી$iv$. પુષ્પાસન ધુમ્મટ આકારનું
$E$. હિટરોમેરિ$v$. બીજાશય અધ:સ્થ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo