નીચેનામાંથી હેટરોલેપ્ટિક સંકીર્ણ ઓળખો.

  • A
    ટેટ્રાએમાઈનડાયએક્વાકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • B
    હેક્ઝાએમાઈનકોબાલ્ટ $(III)$ બ્રોમાઈડ
  • C
    પોટેશિયમ ટેટ્રાહાઈડ્રોક્સોઝિંકેટ $(II)$
  • D
    ટેટ્રાકાર્બોનિલ નિકલ $(0)$

Explore More

Similar Questions

સામાન્ય રીતે,અણુઓનો સમૂહ લિગેન્ડ તરીકે કાર્ય કરી શકે છે જો:

નીચેનામાંથી કયો સવર્ગ સંકીર્ણ વિષમલેપ્ટિક (heteroleptic) સંકીર્ણ છે?

નીચેનામાંથી કયું કેટાયનિક સંકીર્ણ છે?

સંકીર્ણ ક્ષાર $[Cr(H_2O)_4Br_2]Cl$ તેના જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયા આયનની કસોટી આપે છે?

સંકીર્ણ $[Fe(CN)_6]^{4-}$,$[Fe(CN)_6]^{3-}$ અને $[FeCl_4]^-$ માં $Fe$ નો સવર્ગ આંક અનુક્રમે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo