ખોટું વિધાન ઓળખો.
$(i)$ $Bacillus \; thuringiensis$ સૂકા બીજાણુઓ તરીકે સેશેટમાં ઉપલબ્ધ હોય છે,જેને કેરોસીન સાથે મિશ્ર કરીને સંવેદનશીલ છોડ પર છાંટવામાં આવે છે.
$(ii)$ $B. thuringiensis$ નો ઉપયોગ પતંગિયાની ઈયળોને નિયંત્રિત કરવા માટે થાય છે,પરંતુ તે અન્ય જીવજંતુઓને નુકસાન પહોંચાડતું નથી.
$(iii)$ $B. thuringiensis$ નું વિષ (ટોક્સિન) ઈયળોના રુધિરમાં મુક્ત થાય છે અને ઈયળો મૃત્યુ પામે છે.
$(iv)$ જિનેટિક એન્જિનિયરિંગની પદ્ધતિઓના વિકાસ દ્વારા $B. thuringiensis$ ના ટોક્સિન જનીનો દાખલ કરવામાં આવ્યા છે.

  • A
    $(i) \text{ અને } (ii)$
  • B
    $(ii) \text{ અને } (iii)$
  • C
    $(i) \text{ અને } (iii)$
  • D
    $(ii) \text{ અને } (iv)$

Explore More

Similar Questions

મેલેરિયાના નિયંત્રણ માટે વપરાતી માછલી કઈ છે?

$Trichoderma$ $harzianum$ જેવા સૂક્ષ્મજીવની ઉપયોગીતા શામાં પુરવાર થયેલી છે?

Difficult
View Solution

ખેતીના જીવાતોનું જૈવિક નિયંત્રણ,રાસાયણિક નિયંત્રણથી વિપરીત,કેવું હોય છે?

વ્યાપારી ધોરણે વિકસાવવામાં આવેલ પ્રથમ જૈવ-કીટનાશક (bioinsecticide) કયું હતું?

સ્પોરીન (Sporeine) કયા દેશમાં વિકસાવવામાં આવ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo