નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    $d$-વિભાગના તત્વો તેમની વચ્ચે અનિયમિત અને અસ્થિર રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે.
  • B
    $La$ અને $Lu$ માં અપૂર્ણ ભરાયેલી $d$-કક્ષકો હોય છે અને અન્ય કોઈ અપૂર્ણ ભરાયેલી કક્ષકો હોતી નથી.
  • C
    વિવિધ લેન્થેનોઇડ્સનું રસાયણવિજ્ઞાન સમાન છે.
  • D
    $4f$ અને $5f$ કક્ષકો આંતરિક ઇલેક્ટ્રોન દ્વારા સમાન રીતે શીલ્ડ (આવૃત) થયેલી હોય છે.

Explore More

Similar Questions

પિસ્ટન ધરાવતા બે સિલિન્ડર $A$ અને $B$ માં $400 ~K$ તાપમાને આદર્શ એકપરમાણ્વિક વાયુના સમાન મોલ રહેલા છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે ફરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $42 ~K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($~K$ માં)?

$Zn^{2+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$\rho$ ઘનતા ધરાવતો એક દડો $2\rho$ ઘનતા ધરાવતા સ્નિગ્ધ પ્રવાહીમાં ઊંડેથી મુક્ત કરવામાં આવે છે. તે ઉપર તરફ ગતિ કરશે:

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના $1/n$ ગણું પ્રતિબિંબ રચે છે. અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે?

અંતરાલ $[0, 2\pi]$ માં વક્ર $y=|\sin 2x|$ અને $X$-અક્ષ દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo