નીચેનામાંથી $[Cr(H_2O)_4 Cl(NO_2)] Cl$ નો આયનીકરણ સમઘટક (ionization isomer) ઓળખો.

  • A
    $[Cr(H_2O)_4 (NO_2)] Cl_2$
  • B
    $[Cr(H_2O)_4 Cl_2](NO_2)$
  • C
    $[Cr(H_2O)_4 Cl(ONO)] Cl$
  • D
    $[Cr(H_2O)_4 Cl(NO_2)] H_2O$

Explore More

Similar Questions

સંકીર્ણ $[Co(NH_3)_4CO_3]ClO_4$ માં સવર્ગ આંક,ઓક્સિડેશન આંક,$d$-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે . . . . . . છે.

નીચેનામાંથી કયું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? ($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે)

$[Ni(H_2O)_6]^{2+}$ ના જલીય દ્રાવણમાં $Ni^{2+}$ આયનો હોય છે અને તેની ચુંબકીય ચાકમાત્રા $2.83 \ BM$ છે. જ્યારે એમોનિયા ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા પર શું અસર થાય છે?

Difficult
View Solution

$K_2MnO_4$ માં મધ્યસ્થ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા ........ $B.M.$ છે.

સંકિર્ણ અને તેના ચુંબકીય ગુણધર્મ માટે નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo