નીચેનામાંથી આઈસોઈલેક્ટ્રોનિક જોડી ઓળખો.

  • A
    $Ne$ અને $O^{2-}$
  • B
    $Cl^{-}$ અને $Ca$
  • C
    $Ar$ અને $F^{-}$
  • D
    $K^{+}$ અને $Al^{3+}$

Explore More

Similar Questions

$Uuq$ (અનનક્વાડિયમ,પરમાણુ ક્રમાંક $Z = 114$) તત્વમાં પ્રોટોન કરતા $12.8 \%$ વધુ ન્યુટ્રોન છે. તેનો આશરે દળ ક્રમાંક કેટલો હશે?

$Cl^{-}$ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

${ }_{71}^{175} Lu$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

વિધાન: પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે.
કારણ: પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય છે.

$He$ નો વર્ણપટ કોના જેવો હોવાની અપેક્ષા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo