નીચે આપેલા સૂક્ષ્મજીવો અને તેમના વ્યાવસાયિક ઉત્પાદનોની યાદીમાંથી અસંગત જોડ ઓળખો.

  • A
    Saccharomyces cerevisiae - ઇથેનોલ
  • B
    Monascus purpureus - સ્ટેટિન્સ
  • C
    Streptococcus - સ્ટ્રેપ્ટોકાઇનેઝ
  • D
    Aspergillus niger - સાયક્લોસ્પોરિન $A$

Explore More

Similar Questions

સામાન્ય એન્ટિબાયોટિક $Streptomycin$ (સ્ટ્રેપ્ટોમાસીન) . . . . . . માંથી મેળવવામાં આવે છે.

સ્ટેટિન્સ રુધિરમાં કયા પદાર્થનું પ્રમાણ ઘટાડવા માટે વપરાય છે?

સાયક્લોસ્પોરિન $A$ (એક ઇમ્યુનોસપ્રેસિવ દવા) અને સ્ટેટિન્સ (રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડતા ઘટકો) કયા સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે તેના નામ શોધો.

$CO_2$ ના મોટા પ્રમાણમાં ઉત્પાદનને કારણે 'સ્વિસ ચીઝ' માં મોટા છિદ્રો માટે કયો બેક્ટેરિયા જવાબદાર છે?

નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo