નીચેનામાંથી બિન-રિડ્યુસિંગ શર્કરા ઓળખો.

  • A
    માલ્ટોઝ
  • B
    સુક્રોઝ
  • C
    લેક્ટોઝ
  • D
    ગ્લુકોઝ

Explore More

Similar Questions

જો એક સીધી રેખા $L$ એ રેખા $4x - 2y = 1$ ને લંબ હોય અને યામ અક્ષો સાથે $4 \text{ sq unit}$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે,તો રેખા $L$ નું સમીકરણ શું છે?

$n$ આંટા પ્રતિ એકમ લંબાઈ ધરાવતા અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતા લાંબા સોલેનોઈડની અંદર જ્યારે લોખંડનો ગર્ભ (iron core) મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર $(B)$ કેટલું હશે? ($\mu_0 = $ શૂન્યાવકાશની પરમિયેબિલિટી,$\chi = $ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી)

$Tin \ Cry$ (ટીન ક્રાય) એટલે શું?

બાજુમાં આપેલ પરિપથમાં,$3\, \Omega$ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............... $V$ છે.

પરિપથમાં બે કેપેસિટર $C_1$ અને $C_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને $B$ નું સ્થિતિમાન $V_2$ છે. બિંદુ $D$ નું સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo