જો $E$ અને $B$ અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું પરિમાણરહિત છે?

  • A
    $\sqrt {{\mu _0}{\varepsilon _0}} \frac{E}{B}$
  • B
    ${\mu _0}{\varepsilon _0} \frac{E}{B}$
  • C
    ${\mu _0}{\varepsilon _0}{\left( {\frac{B}{E}} \right)^2}$
  • D
    $\frac{E}{{{\varepsilon _0}}}\frac{{{\mu _0}}}{B}$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સમીકરણ લખો.

એક em-તરંગની હાજરીને કારણે જેનો વિદ્યુત ઘટક $E = 100 \sin(\omega t - kx) \ NC^{-1}$ દ્વારા આપવામાં આવે છે,$200 \ cm$ લંબાઈનો એક નળાકાર તેની અંદર ચોક્કસ પ્રમાણમાં em-ઉર્જા ધરાવે છે. જો સમાન લંબાઈનો પરંતુ અગાઉના નળાકાર કરતા અડધા વ્યાસનો બીજો નળાકાર સમાન પ્રમાણમાં em-ઉર્જા ધરાવતો હોય,તો અનુરૂપ em-તરંગના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

એક મોનોક્રોમેટિક રેડિયેશનનો વિદ્યુતક્ષેત્ર ઘટક નીચે મુજબ આપવામાં આવ્યો છે:
$\vec E = 2E_0 \hat i \cos kz \cos \omega t$
તો તેનું ચુંબકીય ક્ષેત્ર $\vec B$ શું હશે?

વિદ્યુતચુંબકીય તરંગ માટે,ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $3 \times 10^{-10} \, T$ છે. તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?

એક લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે એકવર્ણી લીલો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આ લેમ્પ વિદ્યુત પાવરને વિદ્યુતચુંબકીય તરંગોમાં રૂપાંતરિત કરવામાં $3\%$ કાર્યક્ષમ છે અને $100\,W$ પાવર વાપરે છે. લેમ્પથી $5\,m$ અંતરે વિદ્યુતચુંબકીય વિકિરણ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર આશરે.......$V/m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo