જો $H_2O_2$ અને $H_2O$ માટે $\Delta H_f^o$ અનુક્રમે $-188 \ kJ/mole$ અને $-286 \ kJ/mole$ હોય,તો પ્રક્રિયા $2H_2O_{2(l)} \to 2H_2O_{(l)} + O_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $kJ/mole$ માં કેટલો થશે?

  • A
    $-196$
  • B
    $146$
  • C
    $-494$
  • D
    $-98$

Explore More

Similar Questions

$C + O_2 \to CO_2; \Delta H = X$
$CO + \frac{1}{2} O_2 \to CO_2; \Delta H = Y$
તો $CO$ ની સર્જન ઉષ્મા (heat of formation) કેટલી થાય?

$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \to H_2O_{(g)}$
$B.E. (H-H) = x_1$; $B.E. (O=O) = x_2$;
$B.E. (O-H) = x_3$
પાણીની બાષ્પીભવન ઉષ્મા $= x_4$ હોય,તો $\Delta H_f$ [પ્રવાહી પાણીની સર્જન ઉષ્મા] કેટલી થાય?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો: $2C_2H_6(g) + 7O_2(g) \rightarrow 4CO_2(g) + 6H_2O(l)$। આપેલ છે: $\Delta_f H^{\circ}(C_2H_6) = -85 \text{ kJ mol}^{-1}$, $\Delta_f H^{\circ}(CO_2) = -390 \text{ kJ mol}^{-1}$, $\Delta_f H^{\circ}(H_2O) = -285 \text{ kJ mol}^{-1}$। ($\text{ kJ}$ માં)

દહન માટેની પ્રમાણિત એન્થાલ્પી $\left( \Delta_{c} H^{\theta} \right)$ સમજાવો.

$298 \ K$ તાપમાને મંદ દ્રાવણમાં કોસ્ટિક પોટાશ દ્વારા $1 \ M \ HCl$ ના તટસ્થીકરણ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ ..... $kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo