$LCR$ શ્રેણી પરિપથમાં,જો ${X_C} < {X_L}$ અને ${X_C} > {X_L}$ હોય,તો પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ છે કે પાછળ તે નક્કી કરો.

  • A
    જ્યારે ${X_C} < {X_L}$ હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજથી આગળ હોય છે,અને જ્યારે ${X_C} > {X_L}$ હોય ત્યારે પાછળ હોય છે.
  • B
    જ્યારે ${X_C} < {X_L}$ હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજથી પાછળ હોય છે,અને જ્યારે ${X_C} > {X_L}$ હોય ત્યારે આગળ હોય છે.
  • C
    બંને કિસ્સામાં પ્રવાહ વોલ્ટેજથી આગળ હોય છે.
  • D
    બંને કિસ્સામાં પ્રવાહ વોલ્ટેજથી પાછળ હોય છે.

Explore More

Similar Questions

શ્રેણી $RLC$ સર્કિટમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R, L$ અને $C$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે $30 \,V, 60 \,V$ અને $100 \,V$ છે. તો ઉદગમનું $e.m.f.$ (વોલ્ટમાં) કેટલું હશે?

$f$ આવૃત્તિ ધરાવતા એસી વોલ્ટેજ સ્ત્રોત સાથે ઇન્ડક્ટર $L$,કેપેસિટર $C$ અને અવરોધ $R$ શ્રેણીમાં જોડાયેલા છે. વોલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ છે. $L$ નું મૂલ્ય શોધો $(\tan 45^{\circ} = 1)$.

$L-C-R$ શ્રેણી $AC$ સર્કિટમાં,દરેક ઘટક $L, C$ અને $R$ પરનો વોલ્ટેજ $50\,V$ છે. $L-R$ સંયોજન પરનો વોલ્ટેજ કેટલો હશે?

આપેલ સર્કિટમાં,અવરોધ $R$ માંથી વહેતા પ્રવાહનું $rms$ મૂલ્ય $(I_{rms})$ કેટલું છે: $..........\,A$

એક શ્રેણી $A.C.$ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ અનુક્રમે નીચે મુજબ આપવામાં આવ્યા છે:
$I = 10 \sin \omega t$; $V = 10 \sin \left( \omega t + \pi / 4 \right)$
તો પરિપથમાં નીચેનામાંથી કયા ઘટકો હોઈ શકે?
$(a)$ માત્ર $C$
$(b)$ $L, C$ અને $R$ ત્રણેય
$(c)$ $C$ અને $R$ બંને
$(d)$ $L$ અને $R$ બંને

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo