જો $A : B : C = 2 : 3 : 4$ હોય,તો $\frac{A}{B} : \frac{B}{C} : \frac{C}{A}$ ની કિંમત કેટલી થાય?

  • A
    $4 : 9 : 16$
  • B
    $8 : 9 : 12$
  • C
    $8 : 9 : 16$
  • D
    $8 : 9 : 24$

Explore More

Similar Questions

જો $18: x = x: 8$ હોય,તો $x$ ની કિંમત કેટલી થાય?

એક ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $1/2 : 1/3 : 1/4$ છે અને તેની પરિમિતિ $156 \text{ cm}$ છે. સૌથી મોટી બાજુની લંબાઈ ($\text{cm}$ માં) શોધો:

બે સંખ્યાઓનો ગુણોત્તર $3:4$ છે અને તેમનો લ.સા.અ. $(LCM)$ $180$ છે. તો બીજી સંખ્યા કઈ છે?

બે સંખ્યાઓનો ગુણોત્તર $2: 3$ છે. જો દરેક સંખ્યામાં $4$ ઉમેરવામાં આવે,તો ગુણોત્તર $5: 7$ થાય છે. તો તે સંખ્યાઓ કઈ છે?

જો $A: B = 8: 15$,$B: C = 5: 8$,અને $C: D = 4: 5$ હોય,તો $A: D$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo