એક ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $1/2 : 1/3 : 1/4$ છે અને તેની પરિમિતિ $156 \text{ cm}$ છે. સૌથી મોટી બાજુની લંબાઈ ($\text{cm}$ માં) શોધો:

  • A
    $54$
  • B
    $68$
  • C
    $72$
  • D
    $84$

Explore More

Similar Questions

$4$ અને $42$ સંખ્યાઓ માટે ત્રીજું પ્રમાણિત શોધો.

$A, B$ અને $C$ ની આવકનો ગુણોત્તર $7: 9: 12$ છે અને તેમના ખર્ચનો ગુણોત્તર $8: 9: 15$ છે. જો $A$ તેની આવકનો ચોથો ભાગ બચાવે છે,તો $A, B$ અને $C$ ની બચતનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$P$ અને $Q$ ની હાલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે $5:7$ છે. જો $Q$ ની હાલની ઉંમર અને $6$ વર્ષ પછી $P$ ની ઉંમર વચ્ચેનો તફાવત $2$ હોય,તો $P$ અને $Q$ ની હાલની ઉંમરનો સરવાળો (વર્ષમાં) કેટલો થાય?

જો $A : B : C = 2 : 3 : 4$ હોય,તો $\frac{A}{B} : \frac{B}{C} : \frac{C}{A}$ ની કિંમત કેટલી થાય?

એક પેટીમાં ₹ $56$ એક રૂપિયો,$50$ પૈસા અને $25$ પૈસાના સિક્કાના સ્વરૂપમાં છે. $50$ પૈસાના સિક્કાની સંખ્યા $25$ પૈસાના સિક્કા કરતા બમણી અને એક રૂપિયાના સિક્કા કરતા ચાર ગણી છે. તો પેટીમાં $50$ પૈસાના કેટલા સિક્કા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo