જો $\sin 21^{\circ} = \frac{x}{y}$ હોય,તો $\sec 21^{\circ} - \sin 69^{\circ}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{x^{2}}{y \sqrt{y^{2}-x^{2}}}$
  • B
    $\frac{y^{2}}{x \sqrt{y^{2}-x^{2}}}$
  • C
    $\frac{x^{2}}{y \sqrt{x^{2}-y^{2}}}$
  • D
    $\frac{y^{2}}{x \sqrt{x^{2}-y^{2}}}$

Explore More

Similar Questions

જો કાટકોણ ત્રિકોણની બાજુઓ $\{\cos2\alpha + \cos2\beta + 2\cos(\alpha + \beta )\}$ અને $\{\sin2\alpha + \sin2\beta + 2\sin(\alpha + \beta )\}$ હોય,તો કર્ણની લંબાઈ કેટલી થાય?

$\frac{4 \sin 9^{\circ} \sin 21^{\circ} \sin 39^{\circ} \sin 51^{\circ} \sin 69^{\circ} \sin 81^{\circ}}{\sin 54^{\circ}}$ ની કિંમત શોધો.

$\cos \alpha \sin (\beta - \gamma ) + \cos \beta \sin (\gamma - \alpha ) + \cos \gamma \sin (\alpha - \beta ) = $

સમુદ્ર સપાટીથી $200\, m$ ઊંચાઈએ આવેલા એક ખડકની ટોચ પરથી એક નિરીક્ષક બે જહાજોના અવસેધકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ જુએ છે. જો બંને જહાજોને જોડતી રેખા ખડકના પાયા સુધી જતી હોય,તો બંને જહાજો વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

જો $\pi < \alpha < \frac{3\pi}{2}$ હોય,તો $\sqrt{\frac{1 - \cos \alpha}{1 + \cos \alpha}} + \sqrt{\frac{1 + \cos \alpha}{1 - \cos \alpha}} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo