જો $A = \{a, b\}$,$B = \{2, 3, 5, 6, 7\}$ અને $C = \{5, 6, 7, 8, 9\}$ હોય,તો $A \times (B \cap C)$ શોધો.

  • A
    $A$
  • B
    $\phi$
  • C
    $\{(5, a), (6, a), (7, a), (5, b), (6, b), (7, b)\}$
  • D
    $\{(a, 5), (a, 6), (a, 7), (b, 5), (b, 6), (b, 7)\}$

Explore More

Similar Questions

વિધેય $f(x) = \frac{x - 3}{(x - 1)\sqrt{x^2 - 4}}$ નો પ્રદેશ શોધો.

જો $A$ અને $B$ કોઈપણ બે અરિક્ત ગણ હોય અને $A$ એ $B$ નો ઉચિત ઉપગણ હોય. જો $n(A) = 4$ હોય,તો $n(A \Delta B)$ ની ન્યૂનતમ શક્ય કિંમત કેટલી થાય? (જ્યાં $\Delta$ એ ગણ $A$ અને ગણ $B$ નો સંમિત તફાવત દર્શાવે છે)

ધારો કે $A = \{ \theta : \sin \theta = \tan \theta \}$ અને $B = \{ \theta : \cos \theta = 1 \}$ બે ગણ છે. તો

Difficult
View Solution

જો $A = \{2, 3, 5\}$ અને $B = \{2, 5, 6\}$ હોય,તો $(A - B) \times (A \cap B)$ શું થાય?

જો $S$ અને $T$ બે ગણ એવા હોય કે જેમાં $S$ માં $21$ ઘટકો,$T$ માં $32$ ઘટકો અને $S \cap T$ માં $11$ ઘટકો હોય,તો $S \cup T$ માં કેટલા ઘટકો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo