જો $\bar{x}_{1}, \bar{x}_{2}, \bar{x}_{3}, \ldots, \bar{x}_{n}$ એ $n_{1}, n_{2}, \ldots, n_{n}$ અવલોકનો ધરાવતા $n$ સમૂહોના મધ્યક હોય,તો બધા સમૂહોનો સંયુક્ત મધ્યક $\bar{x}$ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા મળે છે?

  • A
    $\sum_{i=1}^{n} n_{i} \bar{x}_{i}$
  • B
    $\frac{\sum_{i=1}^{n} n_{i} \bar{x}_{i}}{n^{2}}$
  • C
    $\frac{\sum_{i=1}^{n} n_{i} \bar{x}_{i}}{2 n}$
  • D
    $\frac{\sum_{i=1}^{n} n_{i} \bar{x}_{i}}{\sum_{i=1}^{n} n_{i}}$

Explore More

Similar Questions

એક છોડના $62$ પાંદડાઓની લંબાઈ મિલીમીટરમાં માપવામાં આવે છે અને માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે:
લંબાઈ (mm માં) પાંદડાઓની સંખ્યા
$118-126$ $8$
$127-135$ $10$
$136-144$ $12$
$145-153$ $17$
$154-162$ $7$
$163-171$ $5$
$172-180$ $3$

ઉપરની માહિતીને દર્શાવવા માટે સ્તંભાલેખ (Histogram) દોરો.

વિદ્યાર્થીઓને આપવામાં આવેલી ગણિતની નિદાન કસોટીમાં,નીચે મુજબના ગુણ ($100$ માંથી) નોંધવામાં આવ્યા છે:
$46, 52, 48, 11, 41, 62, 54, 53, 96, 40, 98, 44$
ઉપરોક્ત માહિતી માટે કઈ 'સરેરાશ' એક સારો પ્રતિનિધિ ગણાશે અને શા માટે?

પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ......... છે.

અસમાન વર્ગ લંબાઈ ધરાવતા નીચેના આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ (Histogram) દોરો:
વર્ગ $0-5$ $5-10$ $10-20$ $20-30$ $30-50$ $50-70$ $70-100$
આવૃત્તિ $6$ $8$ $14$ $16$ $24$ $20$ $30$

જો નીચે આપેલ માહિતીનો મધ્યક $20.2$ હોય,તો $p$ ની કિંમત શોધો:
$\begin{array}{|c|c|c|c|c|c|} \hline x & 10 & 15 & 20 & 25 & 30 \\ \hline f & 6 & 8 & p & 10 & 6 \\ \hline \end{array}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo