જો $a = 2 + \sqrt{3}$ હોય,તો $a - \frac{1}{a}$ ની કિંમત શોધો.

  • A
    $2 \sqrt{3}$
  • B
    $2 \sqrt{5}$
  • C
    $5 \sqrt{2}$
  • D
    $7 \sqrt{8}$

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
$\sqrt{49}$ એ અસંમેય સંખ્યા છે.

$0.\overline{83}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

નીચેના દરેકનો છેદ સંમેયીકરણ કરો:
$\frac{18}{3 \sqrt{2}-2 \sqrt{3}}$

$0.6 + 0.\overline{7} + 0.4\overline{7}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

Difficult
View Solution

જો $\frac{2 \sqrt{6}-\sqrt{5}}{3 \sqrt{5}-2 \sqrt{6}}=a+b \sqrt{30}$ હોય,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo