જો $\alpha, \beta$ અને $\gamma$ એ ત્રિઘાત બહુપદી $p(x) = ax^3 + bx^2 + cx + d$ (જ્યાં $a \neq 0$) ના શૂન્યો હોય,તો તેના શૂન્યોનો ગુણાકાર $(\alpha \beta \gamma)$ શું થાય?

  • A
    $-\frac{d}{a}$
  • B
    $\frac{c}{a}$
  • C
    $-\frac{b}{a}$
  • D
    $\frac{a}{b}$

Explore More

Similar Questions

જો $p(x) = 2x^4 - 3x^3 + 7x + 5$ હોય,તો $p(-2)$ ની કિંમત કેટલી થાય?

$44/625$ નું દશાંશ સ્વરૂપ . . . . . . છે. (શાન્ત,અનંત આવૃત,અનંત અનાવૃત)

$\frac{337}{125}$ નું સાન્ત દશાંશ સ્વરૂપનું મૂલ્ય . . . . . . છે.

સાબિત કરો કે $5 - \sqrt{3}$ એ અસંમેય સંખ્યા છે.

$\frac{18}{5^{3}}$ નું દશાંશ નિરૂપણ દશાંશ ચિન્હ પછી કેટલા અંકો પછી શાંત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo