જો $K_{b}$ એ પાણીનો મોલલ ઉન્નયન અચળાંક દર્શાવતું હોય,તો $1 \ kg$ પાણીમાં $36 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g/mol$) ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે?

  • A
    $100 + 0.2 K_{b}$
  • B
    $100 + 0.1 K_{b}$
  • C
    $100 + 0.02 K_{b}$
  • D
    $100 + 0.01 K_{b}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્રાવણ સંપૂર્ણ વિયોજન ધારતા ઉત્કલનબિંદુ ઉન્નયનનું સૌથી ઓછું મૂલ્ય દર્શાવે છે?

$7.15 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન અને $2.75 \ K \ kg \ mol^{-1}$ મોલલ ઉન્નયન અચળાંક ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

જ્યારે $4 \text{ g}$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \text{ g}$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેનું ઉત્કલનબિંદુ $319.4 \text{ K}$ થાય છે, તો દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_b = 2.4 \text{ K kg mol}^{-1}$ અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $319 \text{ K}$ છે.

પાણી માટે $K_b = 0.513 \ ^oC \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે,તો બનતું દ્રાવણ $1 \ atm$ દબાણે કયા તાપમાને ઊકળશે ($^oC$ માં)?

જો $\Delta T_{b}=0.3 \ K$ અને દ્રાવક માટે $K_{b} = 1.8 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $0.3 \ kg$ દ્રાવકમાં ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યના મોલની સંખ્યા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo