જો $\text{વિધાન}-I$: જો કામ સમયસર પૂરું ન થાય,તો કોન્ટ્રાક્ટર મુશ્કેલીમાં છે. $\text{વિધાન}-II$: કાં તો કામ સમયસર પૂરું થાય છે અથવા કોન્ટ્રાક્ટર મુશ્કેલીમાં છે. તો:

  • A
    $\text{વિધાન}-II$ એ $\text{વિધાન}-I$ નું નિષેધ છે.
  • B
    $\text{વિધાન}-II$ એ $\text{વિધાન}-I$ નું પ્રતીપ છે.
  • C
    $\text{વિધાન}-II$ અને $\text{વિધાન}-I$ સમાન છે.
  • D
    $\text{વિધાન}-II$ એ $\text{વિધાન}-I$ નું વ્યસ્ત છે.

Explore More

Similar Questions

તાર્કિક વિધાન $[\sim(\sim p \vee q) \vee (p \wedge r) \wedge (\sim q \wedge r)]$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

બુલિયન અભિવ્યક્તિ $((\sim q) \wedge p) \Rightarrow ((\sim p) \vee q)$ નું નિષેધ તાર્કિક રીતે કોના સમકક્ષ છે?

નીચેના વિધાનોના ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે નહીં તે તપાસો.
$24$ એ $2, 4$ અને $8$ નો ગુણક છે.

તાર્કિક વિધાન $(p$ $\Rightarrow q) \wedge (q$ $\Rightarrow \sim p)$ એ કોના સમકક્ષ છે?

વિધાનો $p: S_1$ બંધ છે; $q: S_2$ બંધ છે; $r: S_3$ બંધ છે તેમ ધ્યાનમાં લો. સ્વિચિંગ સર્કિટ માટે સરળ સમકક્ષ સર્કિટ આકૃતિ અને તેનું તાર્કિક વિધાન અનુક્રમે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo