જો $\bar{a}=\hat{\imath}+\hat{\jmath}+\hat{k}, \bar{b}=2 \hat{\imath}-2 \hat{\jmath}+2 \hat{k}, \bar{c}=2 \hat{\imath}+3 \hat{\jmath}+2 \hat{k}$ એ ત્રણ સદિશો હોય કે જેથી $l \bar{a}+m \bar{b}+n \bar{c}=\overline{0}$ થાય,તો $l, m, n$ ની કિંમતો અનુક્રમે શું હશે?

  • A
    $10, 1, 4$
  • B
    $10, -4, 1$
  • C
    $10, -1, -4$
  • D
    $10, 1, -4$

Explore More

Similar Questions

જો $\triangle ABC$ માં $D, E$ અને $F$ અનુક્રમે $AB, AC$ અને $BC$ ના મધ્યબિંદુઓ હોય, તો $\overrightarrow{BE} + \overrightarrow{AF}$ કોના બરાબર થાય?

જો સદિશો $x \hat{i}-3 \hat{j}+7 \hat{k}$ અને $\hat{i}+y \hat{j}-z \hat{k}$ સમરેખ હોય,તો $\frac{x y^2}{z}$ ની કિંમત કેટલી થાય?

સદિશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ સમાન લંબાઈના છે અને જોડીમાં લેતા તેઓ એકબીજા સાથે સમાન ખૂણા બનાવે છે. જો $\vec{a} = \hat{i} - \hat{j}$,$\vec{b} = \hat{j} + \hat{k}$,અને $\vec{c}$ એ $x$-અક્ષ સાથે ગુરુકોણ બનાવે,તો સદિશ $\vec{c}$ મેળવો.

Difficult
View Solution

જો સદિશો $3\hat{i} - 2\hat{j} + 5\hat{k}$ અને $-2\hat{i} + p\hat{j} - q\hat{k}$ સમાંતર હોય,તો $p$ અને $q$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયો સદિશ યામ અક્ષો સાથે સમાન રીતે નમેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo