જો $I$ એ પાતળી વર્તુળાકાર તકતીની સમતલમાં અને તેની સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો તે જ વર્તુળાકાર તકતીની તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{4 I}{5}$
  • B
    $\frac{2 I}{5}$
  • C
    $\frac{4 I}{3}$
  • D
    $\frac{2 I}{3}$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતી બે તકતીઓ $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીને એક તંત્ર બનાવવામાં આવે છે. આ તંત્રની,તકતીઓના સમતલને લંબ અને તકતી $A$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા પાતળા સમાન સળિયાની,તેના એક છેડાથી $L/4$ અંતરે આવેલા અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

ધારો કે $I_1, I_2$ અને $I_3$ એ $M$ દળ અને $L$ બાજુની લંબાઈ ધરાવતી એક સમાન ચોરસ પ્લેટની આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AOC, xDx'$ અને $yBy'$ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $I_1 : I_2 : I_3$ કેટલો થશે?

એક પાતળા સમાન સળિયાનું દળ $M$ અને લંબાઈ $L$ છે. તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા ચાર સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ બનાવવા માટે ગોઠવવામાં આવ્યા છે. આ ચોરસના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ ચોરસની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo