જો $A = \begin{bmatrix} 4 & 1 \\ 3 & 2 \end{bmatrix}$ અને $I = \begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$ હોય,તો ${A^2} - 6A = $

  • A
    $-3I$
  • B
    $5I$
  • C
    $-5I$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$D$ એ $3 \times 3$ નો વિકર્ણ શ્રેણિક (diagonal matrix) છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

આપેલ ગુણાકારની ગણતરી કરો: $\begin{bmatrix} a & b \\ -b & a \end{bmatrix} \begin{bmatrix} a & -b \\ b & a \end{bmatrix}$

જો $A$ અને $B$ સમાન કક્ષાના સંમિત શ્રેણિકો હોય,તો $AB - BA$ એ

જો $A = \begin{bmatrix} 4 & 2 \\ -1 & 1 \end{bmatrix}$ અને $I$ એ $2$ કક્ષાનો એકમ શ્રેણિક હોય,તો $(A - 2I)(A - 3I) = $

એક ઉત્પાદક ત્રણ ઉત્પાદનો $x, y, z$ બનાવે છે જે તે બે બજારોમાં વેચે છે. વાર્ષિક વેચાણ નીચે મુજબ છે:
બજાર $x$ $y$ $z$
$I$ $10,000$ $2,000$ $18,000$
$II$ $6,000$ $20,000$ $8,000$

જો ઉપરની ત્રણ વસ્તુઓની એકમ વેચાણ કિંમત અનુક્રમે $Rs. 2.50, Rs. 1.50$ અને $Rs. 1.00$ હોય,અને એકમ પડતર કિંમત અનુક્રમે $Rs. 2.00, Rs. 1.00$ અને $50$ પૈસા હોય,તો કુલ નફો શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo