જો $A = \begin{bmatrix} 1 & 1 \\ 1 & 1 \end{bmatrix}$ હોય,તો $A^{10} = $ . . . . . . .

  • A
    $2^{10} A$
  • B
    $2^9 A$
  • C
    $2^8 A$
  • D
    $A$

Explore More

Similar Questions

ધારો કે $A, B, C, D$ અને $E$ એ $n \times n$ શ્રેણિકો છે,જે દરેકનો નિશ્ચાયક શૂન્યતર છે. જો $ABCDE=I$ હોય,તો $C^{-1}=$

જો $I$ એ $2$ ક્રમનો એકમ શ્રેણિક (identity matrix) હોય અને $A = \begin{bmatrix} 1 & 1 \\ 0 & 1 \end{bmatrix}$ હોય, તો $n \geq 1$ માટે, ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ શું મળે?

ધારો કે $A$ અને $B$ એ $3$ ક્રમના બે ચોરસ શ્રેણિકો છે અને $AB = O_{3}$, જ્યાં $O_{3}$ એ $3$ ક્રમનો શૂન્ય શ્રેણિક દર્શાવે છે. તો,

જો $x\begin{bmatrix} 3 \\ 2 \end{bmatrix} + y\begin{bmatrix} 1 \\ -1 \end{bmatrix} = \begin{bmatrix} 15 \\ 5 \end{bmatrix}$ હોય,તો $x$ અને $y$ ની કિંમત શોધો.

જો શ્રેણિક $A = \begin{bmatrix} 1 & 1 \\ 1 & 1 \end{bmatrix}$ એ $A^6 = k A$ નું સમાધાન કરતું હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo