જો $P(\sin \alpha, \cos \alpha)$ એ $(0,0), \left(\frac{\sqrt{3}}{2}, 0\right)$ અને $\left(0, \frac{\sqrt{3}}{2}\right)$ શિરોબિંદુઓ દ્વારા બનતા ત્રિકોણની અંદર આવેલું હોય,તો $\alpha$ કયા અંતરાલમાં હશે?

  • A
    $\left(0, \frac{\pi}{3}\right)$
  • B
    $\left(0, \frac{\pi}{4}\right)$
  • C
    $\left(0, \frac{\pi}{6}\right)$
  • D
    $\left(0, \frac{\pi}{12}\right)$

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણની બે બાજુઓ રેખાઓ $4x + 5y = 0$ અને $7x + 2y = 0$ પર આવેલી છે. જો સમાંતરબાજુ ચતુષ્કોણના એક વિકર્ણનું સમીકરણ $11x + 7y = 9$ હોય,તો બીજો વિકર્ણ કયા બિંદુમાંથી પસાર થાય છે?

ચતુષ્કોણના શિરોબિંદુઓના યામ $(2, -1)$,$(0, 2)$,$(2, 3)$ અને $(4, 0)$ છે. તેના વિકર્ણો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(0, 4)$,$(4, 1)$ અને $(7, 5)$ હોય,તો તેની પરિમિતિ શોધો.

$y = mx, y = mx + 1, y = nx, y = nx + 1$ રેખાઓ દ્વારા બનતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

જો ત્રણ રેખાઓ $x - 3y = p$,$ax + 2y = q$ અને $ax + y = r$ એક કાટકોણ ત્રિકોણ બનાવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo