જો $\alpha$ એ ઉગમબિંદુમાંથી રેખા $12x - 5y + 13 = 0$ પર દોરેલા લંબ દ્વારા ધન $X$-અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો હોય,તો $\alpha =$

  • A
    $\operatorname{Tan}^{-1} \frac{5}{12}$
  • B
    $2\pi - \operatorname{Tan}^{-1} \frac{5}{12}$
  • C
    $\pi - \operatorname{Tan}^{-1} \frac{5}{12}$
  • D
    $\pi + \operatorname{Tan}^{-1} \frac{5}{12}$

Explore More

Similar Questions

રેખા $PQ$ જેનું સમીકરણ $x - y = 2$ છે તે $x$-અક્ષને $P$ આગળ છેદે છે. $Q$ એ $(4, 2)$ છે. બિંદુ $P$ ની આસપાસ $45^{\circ}$ ના ખૂણે વિષમઘડી દિશામાં રેખા $PQ$ ને ફેરવતા મળતી નવી રેખાનું સમીકરણ શોધો.

Difficult
View Solution

$\beta$ એ ઉગમબિંદુથી રેખા $L \equiv x+y-2=0$ પર દોરેલા લંબ દ્વારા ધન $X$-અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો છે. જો '$a$' એ રેખા $L=0$ નો $X$-અંતઃખંડ હોય અને $p$ એ ઉગમબિંદુથી રેખા $L=0$ નું લંબ અંતર હોય,તો $a \tan \beta + p^2 =$

બિંદુઓ $(1, 0)$ અને $(-2, \sqrt{3})$ ને જોડતી રેખાએ $x$-અક્ષ સાથે બનાવેલો ખૂણો $(^o)$ શોધો.

જો $(4, 3)$ અને $(2, k)$ માંથી પસાર થતી રેખા $y = 2x + 3$ ને લંબ હોય,તો $k$ ની કિંમત શોધો:

$x = 0,$ $y = 0,$ $x = 1$ અને $y = 1$ રેખાઓ દ્વારા બનતા ચોરસના વિકર્ણોના સમીકરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo