જો $p = a_1 x + b_1 y + k_1 = 0$,$q = a_2 x + b_2 y + k_2 = 0$ અને $\frac{a_1}{a_2} = \frac{b_1}{b_2} = \frac{k_1}{k_2}$ હોય,તો વક્ર $p + c q = 0$ એ

  • A
    સીધી રેખા નથી
  • B
    એક અલગ સીધી રેખા છે
  • C
    સીધી રેખા $p = 0$ જેવી જ છે
  • D
    સીધી રેખાઓની જોડી છે

Explore More

Similar Questions

$x$-અક્ષ અને બિંદુઓ $(3, -1)$ અને $(4, -2)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

$5x - 2y = 10$ રેખા દ્વારા યામ અક્ષો પર બનાવવામાં આવેલા અંતઃખંડોના વર્ગોનો સરવાળો કેટલો થાય?

બિંદુ $(-3, 1)$ માંથી પસાર થતી અને બીજા ચરણમાં યામ અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાનું સમીકરણ શોધો:

$(1, 0)$ અને $(-2, \sqrt{3})$ માંથી પસાર થતી રેખા $x$-અક્ષ સાથે ...... નો ખૂણો બનાવે છે. ($^o$ માં)

ધારો કે એક રેખા યામ અક્ષોને બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે જેથી ત્રિકોણ $OAB$ નું ક્ષેત્રફળ $12$ ચોરસ એકમ થાય. જો રેખા બિંદુ $(2,3)$ માંથી પસાર થતી હોય,તો રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo