જો $(a+bx)^{-3} = \frac{1}{27} + \frac{1}{3}x + \dots$ હોય,તો ક્રમયુક્ત જોડ $(a, b)$ શું થાય?

  • A
    $(3, -27)$
  • B
    $(1, 1/3)$
  • C
    $(3, 9)$
  • D
    $(3, -9)$

Explore More

Similar Questions

જો $f(x) = \begin{cases} \frac{\sin(1+[x])}{[x]}, & \text{for } [x] \neq 0 \\ 0, & \text{for } [x] = 0 \end{cases}$ જ્યાં $[x]$ એ $x$ થી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે,તો $\lim_{x \rightarrow 0^{-}} f(x)$ ની કિંમત શોધો.

બે સોલેનોઇડ સમાન ભૌમિતિક રચના અને સમાન આંટા ધરાવે છે,પરંતુ એક જાડા તારથી અને બીજો પાતળા તારથી બનેલો છે. નીચેનામાંથી કઈ રાશિઓ બંને સોલેનોઇડ માટે અલગ છે?
$(a)$ આત્મ-પ્રેરકત્વ (Self-inductance)
$(b)$ જો તેમાંથી સમાન પ્રવાહ વહેતો હોય તો જૂલ ઉષ્માનો દર
$(c)$ જો તેમાંથી સમાન પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય સ્થિતિ ઉર્જા
$(d)$ ટાઈમ કોન્સ્ટન્ટ (Time constant)

એરંડીનું તેલ નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?

$3$ મોલ ઇથેનોલ $1$ મોલ ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીને $3$ મોલ બ્રોમોઇથેન અને $1$ મોલ $X$ બનાવે છે. નીચેનામાંથી $X$ કયું છે?

$Si_2O_7^{6-}$ એકમો ધરાવતા સિલિકેટ્સને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo