જો $k > 1$ હોય અને શ્રેણિક $A^2$ નો નિશ્ચાયક,જ્યાં $A = \begin{bmatrix} k & k\alpha & \alpha \\ 0 & \alpha & k\alpha \\ 0 & 0 & k \end{bmatrix}$ છે,તે $k^2$ હોય,તો $|\alpha|$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{k^2}$
  • B
    $k$
  • C
    $k^2$
  • D
    $\frac{1}{k}$

Explore More

Similar Questions

$1400 ~W/m^2$ ની તીવ્રતા ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $1.5 ~m^2$ ક્ષેત્રફળ ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે અને તે સંપૂર્ણપણે શોષાઈ જાય છે. કિરણાવલી દ્વારા લાગતું બળ શોધો.

$7x^2+7y^2-7x+14y+18=0$ અને $4x^2+4y^2-7x+8y+20=0$ વર્તુળોની જોડીની રેડિકલ ધરીનું સમીકરણ શું છે?

$\frac{1}{2}-\frac{1}{2 \cdot 2^2}+\frac{1}{3 \cdot 2^3}-\frac{1}{4 \cdot 2^4}+\ldots$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયો આલેખ $\log p$ ($Y$-અક્ષ પર) અને $\frac{1}{T}$ ($X$-અક્ષ પર) વચ્ચેનો સંબંધ દર્શાવે છે?
($p=$ પ્રવાહીનું બાષ્પ દબાણ,$T=$ નિરપેક્ષ તાપમાન)

બિંદુઓ $(0, -1, 0)$ અને $(0, 0, 1)$ માંથી પસાર થતું અને સમતલ $y - z + 5 = 0$ સાથે $\frac{\pi}{4}$ ખૂણો બનાવતું સમતલ,નીચેનામાંથી કયા બિંદુમાંથી પણ પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo