નીચેનામાંથી કયો આલેખ $\log p$ ($Y$-અક્ષ પર) અને $\frac{1}{T}$ ($X$-અક્ષ પર) વચ્ચેનો સંબંધ દર્શાવે છે?
($p=$ પ્રવાહીનું બાષ્પ દબાણ,$T=$ નિરપેક્ષ તાપમાન)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

તાપમાન $t^{\circ}C$ સાથે અણુઓની સરેરાશ ગતિઊર્જાના ફેરફારને દર્શાવતો આલેખ કયો છે?

એક માણસ ટેલિગ્રાફના થાંભલા પરથી ગુરુત્વપ્રવેગના ચોથા ભાગ જેટલા પ્રવેગ સાથે નીચે ઉતરે છે. માણસ અને થાંભલા વચ્ચેનું ઘર્ષણ બળ,માણસના વજન $w$ ના સંદર્ભમાં કેટલું હશે?

પર્યાવરણમાં સુધારો કરીને માનવ જાતિમાં સુધારો કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$a>0, x \in R$ માટે પદાવલિ $1+x \log _e a+\frac{x^2}{2 !}(\log _e a)^2+\frac{x^3}{3 !}(\log _e a)^3+\ldots$ કોના બરાબર છે?

કાગળના ટુકડા પર શાહીનું નિશાન કરવામાં આવે છે,જેના પર $t$ જાડાઈનો કાચનો સ્લેબ મૂકવામાં આવે છે. જ્યારે લગભગ લંબવત રીતે જોવામાં આવે ત્યારે શાહીનું નિશાન $x$ જેટલા અંતરે ઉપર ઉઠેલું દેખાય છે. જો કાચના સ્લેબના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કાચના સ્લેબની જાડાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo