જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની નિરપેક્ષ ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B) = \frac{1}{6}$ અને $P(\bar{A} \cap \bar{B}) = \frac{1}{3}$ હોય,તો $P(A)$ ની કિંમત શોધો. (અહીં,$\bar{E}$ એ ઘટના $E$ ની પૂરક ઘટના છે)

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{2}{3}$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

ધારો કે $A, B, C$ એ યાદચ્છિક પ્રયોગની ત્રણ જોડીમાં સ્વતંત્ર ઘટનાઓ છે. જો $P(\bar{B} \cup \bar{C}) = \frac{1}{2}$, $P(A) > 0$, $P(B) = b$ અને $P(C) = c$ હોય, તો $P((\bar{B} \cap \bar{C}) \mid A) = $

$53$ રવિવાર અને $53$ સોમવાર ધરાવતા વર્ષોમાંથી યાદચ્છિક રીતે એક વર્ષ પસંદ કરવામાં આવે,તો તે લીપ વર્ષ હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક પક્ષપાતી પાસાની સપાટીઓ પર $2, 4, 8, 16, 32, 32$ અંકો અંકિત કરેલા છે અને $n$ અંકવાળી સપાટી મેળવવાની સંભાવના $\frac{1}{n}$ છે. જો પાસાને ત્રણ વાર ફેંકવામાં આવે,તો મળતી સંખ્યાઓનો સરવાળો $48$ થાય તેની સંભાવના કેટલી?

ત્રણ છ-બાજુવાળા સમતોલ પાસા એકસાથે ફેંકવામાં આવે છે. પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો $k$ $(3 \le k \le 8)$ હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

એક સિક્કો $m + n$ વખત ઉછાળવામાં આવે છે,જ્યાં $m \ge n.$ ઓછામાં ઓછા $m$ ક્રમિક છાપ (heads) મેળવવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo