જો $x=p+q$,$y=p \omega+q \omega^2$,અને $z=p \omega^2+q \omega$ હોય,જ્યાં $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ છે,તો $xyz$ ની કિંમત શું થાય?

  • A
    $p^3+q^3$
  • B
    $p^2-pq+q^2$
  • C
    $1+p^3+q^3$
  • D
    $p^3-q^3$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અચળ બળ $F$ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જો $M$ અને $m$ વચ્ચેનું સંપર્ક બળ $N$ હોય અને $m$ અને $M'$ વચ્ચેનું સંપર્ક બળ $N'$ હોય,તો:

વક્ર $x=a(\theta+\sin \theta), y=a(1-\cos \theta)$ પરના બિંદુ $P$ ના યામ શોધો,જ્યાં સ્પર્શક $x$-અક્ષ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવે છે.

$Co(NH_3)_5Cl_3$ સંકીર્ણ સંયોજનનો એક મોલ પાણીમાં ઓગળતા $3$ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણનો એક મોલ $AgNO_3$ ના દ્રાવણના બે મોલ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl_{(s)}$ આપે છે. સંકીર્ણનું બંધારણ શું છે?

$2-$Methylhexan$-3-$ol ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા બનતી મુખ્ય નીપજ ઓળખો.

જો $a$ અને $b$ એકમ સદિશ હોય કે જેથી $(a + 2b)$ અને $(5a - 4b)$ એકબીજાને લંબ હોય,તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો ................... $^o$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo