જો $f(n)$ એ $(1+x)(1-x)^n$ ના વિસ્તરણમાં $x^n$ નો સહગુણક હોય,તો $f(2021)=$

  • A
    $-2019$
  • B
    $2020$
  • C
    $2021$
  • D
    $-2022$

Explore More

Similar Questions

$(1 + t^2)^{25}(1 + t^{25})(1 + t^{40})(1 + t^{45})(1 + t^{47})$ માં $t^{50}$ નો સહગુણક - છે.

Difficult
View Solution

દ્વિપદી $(2^{1/3} + 3^{-1/3})^n$ માં,જો વિસ્તરણના શરૂઆતથી સાતમું પદ અને અંતથી સાતમા પદનો ગુણોત્તર $1/6$ હોય,તો $n =$

જો $(2-3x)^9$ ના વિસ્તરણમાં જ્યારે $x=1$ હોય ત્યારે સંખ્યાત્મક રીતે સૌથી મોટું પદ $P_1^\alpha P_2^\beta P_3^\gamma P_4^\delta$ હોય (જ્યાં $P_1 < P_2 < P_3 < P_4$ એ પ્રથમ ચાર અવિભાજ્ય સંખ્યાઓ છે),તો $\alpha+\beta+\gamma+\delta=$

ધારો કે $\left(\frac{1}{3} x^{\frac{1}{3}} + \frac{1}{2} x^{-\frac{2}{3}}\right)^{18}$ ના વિસ્તરણમાં સાતમા અને તેરમા પદના સહગુણકો અનુક્રમે $m$ અને $n$ છે. તો $\left(\frac{n}{m}\right)^{\frac{1}{3}}$ ની કિંમત શોધો:

$(3^{1/8} + 5^{1/3})^{400}$ ના વિસ્તરણમાં સંમેય પદોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo